ઉનાળાની ગરમીમાં આપણાં શરીરમાં ઘણી બઘી સમસ્યાઓ થઈ શકે છે. આ માટે આપણે શરીરને હાઈડ્રેટ રાખવું જોઈએ જેથી આપણે અનેક બીમારીમાંથી દૂર રહી શકીએ છીએ. ઉનાળાની ગરમીમાં પેટની ચરબીને ઘટાડવા અને વઘી ગયેલું વજન ઓછું કરવા માટેનો એક દેશી આયુર્વેદિક ઉપાય જણાવીશું. આપણે આપણા શરીરનું વજન કઈ રીતે ઓછું કરવા માટે કઈ દેશી પ્રયોગ કરવાથી […]