વરિયાળી દરેકના ઘરે હાલના સમયમાં મળી રહે છે. તે અલગ અલગ વાનગીઓમાં નાખીને પણ ખાવામાં આવે છે. વરિયાળી ભોજન પછી મુખવાસમાં પણ ખાવામાં આવે છે. મોટાભાગના લોકોને જમ્યા પછી મુખવાસ ખાવાની આદત હોય છે. મુખવાસ ઘણા બઘા આવે છે. તેમાં પણ જો તમે રોજે જમ્યા પછી માત્ર એક ચમચી વરિયાળી ખાઈ લો તો તેના સ્વાસ્થ્યને […]