વાળ આપણા ચહેરાને વધારે સુંદર દેખાવમાં મદદ કરે છે. વાળ લાંબા, સિલ્કી અને કાળા ભરાવદાર દરેક મહિલાઓ પસંદ પસંદ હોય છે, પરંતુ આપણી કેટલીક ખરાબ ટેવ, પ્રદુષિત વાતાવરણ અને પોષક તત્વોના અભાવના કારણે વાળ નબળા પડતા હોય છે. વાળને પૂરતું પોષક ના મળવાના કારણે વાળ નબળા થવાની સાથે ખરવા પણ લાગે છે અને વાળ સફેદ […]