Posted inHeath

આ 5 વસ્તુઓ ખાવાની શરુ કરી દો શરીરમાં આજીવન વિટામિન બી-12 ની ઉણપ થશે નહીં

અત્યારના ભાગદોડ વારા જીવનમાં આપણી ખોટી લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે શરીરમાં વિટામિનની ઉણપ જોવા મળે છે. આપણું શરીર સારી રીતે કામ કરી શકે તેમાં માટે આપણા શરીરને કાયમી માટે અલગ અલગ પ્રકારના વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ્સ અને આયર્ન જેવા તત્વોની જરૂર પડતી હોય છે. શરીરમાં કોઈ પણ તત્વની ઉણપથી જુદી જુદી બીમારીઓ અને […]