શરીરે યોગ્ય રીતે ચલાવવું હોય તો શરીરમાં જરૂરી વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ ની જરૂર પડે છે. તો આ લેખમાં તમને વિટામિન B-12 વિષે જણાવીશું. શરીરમાં વિટામિન B-12ની ઉણપથી શરીરમાં કયા સંકેતો જોવા મળે છે અને શાકાહારી લોકો માટે વિટામિન B-12 ના ભરપૂર સ્ત્રોત કયા છે અને વિટામિન બી-12 શરીરમાં કેમ જરૂરી છે તે વિષે જણાવીશું. […]
