ઉનાળાની ઋતુ શરુ થતા જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળામાં ગરમીથી રક્ષણ મેળવવા બજારમાં ઘણા પ્રકારના ફળ આવે છે જે તમને તાજગીની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને બજારમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળાના સૌથી વધારે લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તરબૂચ ખાવાથી લોકો ખૂબ […]