Posted inHeath

45 ડિગ્રી તાપમાને અપનાવી લો 4 આયુર્વેદિક ઉપાયો, શરીર અંદરથી ઠંડુ ઠંડુ થઇ જશે, પેટ ફૂલવું, પેટમાં બળતરા, એસીડીટી વગેરે થઇ જશે દૂર

ઉનાળાના અત્યારના 45 ડિગ્રી તાપમાન અને સાથે સાથે ગરમ પવન​​ના કારણે શરીરને આંતરિક અને બાહ્ય રીતે બળતરા થાય છે. આવા સમયે લૂના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. ઉનાળામાં ગરમ ​​હવા અને શુષ્કતા શારીરિક તકલીફોનું કારણ બને છે. જેના કારણે વાત દોષ વધવા લાગે છે અને તેના કારણે ત્વચા પર ફોલ્લીઓ થવા લાગે છે, […]