ગરમીમાં શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું પણ ખુબ જ જરૂરી છે, આ માટે આપણે ખાવા પીવામાં પણ ખુબ જ ઘ્યાન રાખવું જરૂરી છે. જેના કારણે આપણે શરીરને હાઈડ્રેટ રાખી શકશે. જે આપણે ગરમીના તેજ પ્રકોપથી બચાવશે. આ માટે આપણે એવી વસ્તુ ખાવી અને પીવી જોઈએ જે શરીરને ગરમીથી બચાવી રાખે આ માટે આજે અમે તમને […]