“દરરોજ એક સફરજન ખાશો તો તમે ડોક્ટરથી દૂર રહી શકશો” આ કહેવત તમે ઘણી વાર સાંભળી હશે, જે સાચી પણ છે. કારણકે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. તમે ઘણા લોકોને જોતા હશો જે સફરજનની છાલ છોલીને સફરજન ખાય છે, જેની પાછળ સ્વચ્છતા અને સ્વાદને લગતી સમસ્યા […]