આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે યોગા કરવા જોઈએ. યોગા કરવાથી મનને શાંતિ મળી છે. એવા કેટલાક યોગા છે જેને કરવાથી આપણા શરીરને ઘણા બઘા ફાયદા થતા હોય છે, વજન ઘટાડવા માટે, પાચન ક્રિયા સુધારવા માટે પણ ઘણા બધા યોગા કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા યોગ વિષે જણાવીશું જે યોગ કરવાથી કરોડરજ્જુ […]