Posted inHeath

એક પણ ઊંઘની ગોળીઓ ખાઘા વગર બંઘ રૂમમાં બે હાથ જોડી કરી લો આ નામનું સ્મરણ માત્ર 1 મિનિટમાં જ ઘસઘસાટ ઊંઘ આવશે

મોટાભાગના લોકો કામ કરીને આવે તો પણ સારી ઊંઘ મેળવી નથી શકતા આ માટે ઘણા કારણો પણ હોય છે. આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન જીવવાની જીવન શૈલી ખુબ જ અલગ અલગ હોય છે. જેમ કે ઘણા લોકો કોઈ પણ પ્રકારના વ્યસન નથી કરતા અને ઘણા લોકોને વ્યસન કર્યા વગર ચાલતું પણ નથી. ઘણા લોકોને બહારના […]