આજે અમે તમને એક એવા ચૂરણ વિષે જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી, વિટામિન-એ, ફાયબર જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. આ ઉપરાંત તે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર છે. જે આપણા આરોગ્ય માટે ખુબ જ સારું છે. માટે આજે આ ચૂરણ આપણે ધરે જ બનાવવાનું છે. જે બનાવવા માટે એક કિલો આદું લાવી […]