ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ગરમીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. કોઈને કઈ પણ કામ હોય તો કામ માટે ગરમીમાં બહાર જવું પડે છે. જો કોઈને ઓફિસ જવાનું થાય છે તો તેવા લોકોએ કોઈ પણ ઋતુ હોય તેમનું ઓફિસ જવું જ પડે છે તેથી આવા લોકોએ માટે ઉનાળાને અવગણવું બિલકુલ શક્ય નથી. આવી સ્થિતિમાં, […]
