Posted inHeath

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં રસોડામાં રહેલ આ મસાલો મિક્સ કરી પી જાઓ પેટનો ગમે તેવો દુખાવો માત્ર પાંચ મિનિટ માં દૂર થશે

આપણા રસોડામાં એવા કેટલાક મસાલા આવેલ છે જે રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ મસાલા સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. તેવા જ મસાલાની આજે વાત કરવાની છે. રસોઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય ને ફાયદો થાય તેવો મસાલો એટલે હિંગ છે, જેને કોઈ પણ રસોઈમાં નાખી શકાય […]