આંબલી વિષે બધા લોકો જાણતા જ હશે. આંબલી સ્વાદમાં થોડીક મીઠી અને ખાટી હોય છે. આંબલી નો ઉપયોગ ખાસ કરીને વ્યંજનો ને બનાવવા થાય છે. જો આંબલી નાખવામાં ન આવે તો વ્યંજનનો સ્વાદ અધૂરો ગણાય છે. ગુહિણીઓ આંબલી ની ચટણી બનાવવાનું વધુ પસંદ કરે છે કારણકે તે ખાવામાં પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે. તમને જણાવી […]