આજના આધુનિક સમયમાં મોટાભાગના દરેક વ્યક્તિ પોતાનો વધુ સમય કોમ્પ્યુટર અને મોબાઈલ ની સ્કિન પર પસાર કરતા હોય છે. જેના કારણે તેમને આંખોને લગતી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આજે મોટાભાગે લોકોને આંખોના નંબર આવતા હોય છે, નાની ઉંમરે જ મોટાભાગે નાની ઉંમરના બાળકોમાં વધુ જોવા મળતા હોય છે, આંખોના નંબર હોવાના કારણે ઘણા […]