આજના આધુનિક યુગમાં લોકો ને બહારના તળેલા અને તીખા અને મસાલા વાળા જંકફૂડ ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે. જેના કારણે ઘણા લોકોને એસીડીટી ની સમસ્યા વારે વારે થતી જોવા મળતી હોય છે. જો તમને વારે વારે એસિડિટી ની સમસ્યા થતી હોય તો ખાવા પીવાને કેટલીક ખરાબ કુટેવથી દૂર રહેવું જોઈએ, આ સમસ્યા જનરલી […]