Posted inHeath

તમે એસીડીટી ની સમસ્યાથી પીડિત છો તો ભોજન પછી આ એક વસ્તુ ખાવાની ચાલુ કરી દો એસીડીટીમાં ઘણી રાહત મળશે

હાલમાં મોટા ભાગના લોકોને ગેસ, એસિડિટી થતી જોવા મળી રહી છે. આ એક સામાન્ય સમસ્યા થઈ છે, જે અનિયમિત ખોરાક લેવો અને બદલાયેલ જીવન શૈલી માં વધુ જોવા મળી શકે છે, ગેસ, એસિડિટી એ પેટને લગતી સમસ્યા છે. આજે વ્યક્તિ ચટાકેદાર, તળેલા, અને તીખા ખોરાક ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, જે ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ […]