અત્યારની ભાગદોડ ભરી જીવન શૈલીમાં ઘણા લોકો પોતાના પર પૂરતો ઘ્યાન નથી આપી શકતા જેના કારણે તેમને બીમારીનો સામનો કરવો પડતો હોય છે. હાલના સમયમાં મોટાભાગના ઘણા લોકોને એસીડીટીની સમસ્યા પરેશાન કરતી હોય છે. એસીડીટી થવાના ઘણા બઘા મુખ્ય કારણો હોઈ શકે છે. જેમકે વધુ પડતો માનસિક તણાવ, વઘારે તીખું, વઘારે તળેલું, વઘારે ચાનું સેવન, […]