એસિડિટી એક સામાન્ય સમસ્યા છે. પરંતુ આ સમસ્યાને નજર અંદાજ ના કરી શકાય. એસિડિટી થવાના કારણે વ્યક્તિને પેટ અને છાતીમાં અસહ્ય બળતરા થતી હોય છે. આવી પરિસ્થતિમાં એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી એસિડિટીમાં રાહત મેળવી શકાય છે. એસિડિટી થવાના ઘણા બધા કારણો હોય છે તેમાં સૌથી મોટું કારણ વધુ પડતું તીખું અને તળેલું […]
