આજના સમયમાં દરેક વ્યક્તિને વધારે પડતા તીખા તમતમતા મસાલાવાળા ખોરાક ખાવાનું વધારે પસંદ હોય છે પરિણામે પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે. જે સમસ્યા થવાથી ઉબકા આવે અને ખાટા ઓટકાર પણ આવતા હોય છે. એસિડિટી જેવી સમસ્યામાંથી છુટકાળો મેળવવા માટે આપણે આપણા ખાન પાન પર ઘ્યાન આપવું ખુબ જ જરૂરી છે. એસિડિટીની સમસ્યાથી […]