આજના સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના કારણે એસિડિટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ઘણીં વાર દવાઓ ખાવાથી પણ એસિડિટીની સમસ્યા દૂર થતી નથી. એસિડિટીની સમસ્યા થવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. પરંતુ રસોડામાં રહેલી એક વસ્તુ તમને એસિડિટીની સમસ્યાથી છુટકાળો આપી શકે છે. એસિડિટી થવાના કારણો: એસિડિટી થવાના ઘણા કારણો જેવા […]