અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે અને બહાર વાતાવરણ પણ ખુબજ ગરમ થઇ ગયું છે. તાપમાન ખુબ વધુ હોવાથી આપણે ઘરમાં પણ સરખી રીતે બેસી શકતા નથી કારણકે આપણું આખું શરીર પરસેવાથી પલડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ શરીરને ઠંડક મળે તે માટે ઘરે એસી લાવવાનું વિચારી રહ્યા છો તો તમારે એસી વિષે […]