આજે વ્યક્તિ ઘણી બધી નાની મોટી બીમારીઓથી પીડાઈ રહ્યા હોય છે. તેવામાં એવી કેટલીક બીમારીઓ છે જે થવાથી લાંબા સમય સુધી રહેતી હોય છે, તેવી જ બીમારી એટલેકે ડાયાબિટીસ અને હૃદય રોગ છે. જે 50+ ઉમર ની વ્યક્તિમાં જોવા મળતી હતી પરંતુ આજે વ્યકતિની બદલાયેલ જીવન શૈલી અને અનિયમિત ખાવાની કેટલીક ખરાબ કુટેવો હોવાના કારણે […]
