Posted inHeath

દરરોજ રાત્રે બે થી ત્રણ નંગ આ વસ્તુને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાઈ લો

આપણે બઘા રોગોથી દૂર રહેવા ઈચ્છતા હોય છે. પરંતુ આપણી ભાગદોડ ભરી જીવન શૈલીમાં આપણે આપણા શરીરનું પૂરતું ઘ્યાન નથી આપતા જેના કારણે આપણે અનેક રોગના શિકાર બની જઈએ છીએ. આપણા શરીરમાં અમુક એવા રોગો થઈ જતા હોય છે જે મોતને આવકારવા બરાબર થઈ જાય છે. દરેક લોકો જાણે છે કે આજના યુગમાં કોઈ પણ […]