Posted inBeauty

આ બે વસ્તુ મિક્સ કરી ચહેરા પર લગાવી માલિશ કરો, ખીલ, ડાઘ, કરચલી, કાળાશ બધું દૂર કરી ચહેરાને ચમકદાર અને સુંદર બનાવશે

સાવ મફતમાં મળતી વસ્તુ લીમડો અને એલોવેરા જેલ નો ઉપયોગ કરીને ફેસપેક બનાવાનો છે. જે ફેસપેક નો ઉપયોગ સ્કિન પર કરવામાં આવે તો સ્કિન ચમકદાર, કોમળ અને સુંદર બનશે. દરેક વ્યક્તિ જાણે છે કે એલોવેરાનો ઉપયોગ ઘણા વર્ષોથી સ્કિન પર કરવામાં આવી રહ્યો છે. એલોવેરા સ્કિન માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. આ સાથે તેમાં […]