આપણા શરીરની મંદ પડી ગયેલ પાચનશક્તિને મજબૂત બનાવી રાખવા માટે આપણે ભોજન પછી એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે પાચનક્રિયાને તેજ કરે છે અને પાચનશકતીને મજબૂત બનાવે છે. આ માટે આપણે ભોજન પછી અડઘી ચમચી અળસીનું સેવન કરવાનું છે. જેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે આ ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડનો ખુબ જ સારો સ્ત્રોત […]