આપણા શરીરના મોટાભાગના રોગો નબળી પાચનક્રિયાના કારણે થતા હોય છે. માટે આપણે આપણી પાચનક્રિયાને સ્ટ્રોંગ કરવી જોઈએ જેથી આપણે અનેક રોગથી બચી શકીએ છીએ. આ માટે આપણે ભોજન કર્યા પછી એવી વસ્તુનું સેવન કરવું જોઈએ જે ડાયજેશન સિસ્ટમને સુઘારવામાં મદદ કરે છે. આ માટે આપણે ભોજન કર્યા પછી એક ચમચી અળસીનું સેવન કરવાનું છે. અળસી […]