Gooseberry Side Effects : ઔષધીય ગુણોથી ભરપૂર આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હજારો વર્ષોથી, આમળાનો ઉપયોગ રોગોની સારવાર માટે કરવામાં આવે છે. વિટામિન C થી ભરપૂર આમળા પોષક તત્વોનો ખજાનો છે. આમળામાં વિટામિન C, ફાઇબર, ફોલેટ, એન્ટી-ઓક્સિડન્ટ્સ, ફોસ્ફરસ, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે જે સારા સ્વાસ્થ્ય […]
