આપણા શરીરનો સૌથી મહત્વનો અંગ આંખો છે. જે આખી દુનિયા જોઈ શકે છે. પરંતુ આપણી વ્યસ્ત જીવનશૈલી અને આપણી અનિયમિત ખાણી પીણી ના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. હાલના સમયમાં સૌથી વધુ ટેક્નોલોજી વઘી ગઈ છે. તેવામાં સૌથી વધુ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે દિવસમાં સતત 8-10 કલાક કોમ્યુટર […]
