આ લેખમાં તમને અપચાને કારણે પેટમાં થતા દુખાવાથી રાહત આપતા ઉપાય વિષે જણાવીશું. પેટમાં દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે જે દરેકને પરેશાન કરે છે. ભારે ખોરાક ખાવો અથવા ભારે ખોરાક લીધા પછી તરત જ સૂવું એ અપચો અથવા એસિડિટીનું મુખ્ય કારણ છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે મોટાભાગની મહિલાઓ હજમોલાની ગોળીઓ લેતી રહે છે. […]