આજના સમયમાં મોટાભાગે ઘણા લોકોની જીવન શૈલી અને જાણતા અજાણતા કેટલીક બેદરકારી ના કારણે માનસિક અને શારીરિક સમસ્યાઓ થવાનું નું જોખમ ખુબ જ વધી રહ્યું છે. જેમાં ઘણા લોકો એવી બીમારીના શિકાર પણ થવા લાગ્યા છે જે વધતી ઉંમરે સૌથી વધુ જોવા મળતી હતી. જે આપણી કેટલીક બેદરકારીના કારણે થતી હોય છે. વધતી ઉંમરે આંખોની […]