ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને હવેથી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભારતમાં ઉનાળામાં ખુબજ ગરમી પડે છે. ઉનાળાની ઋતુ પેટ માટે સૌથી ખરાબ માનવામાં આવે છે, કારણ કે ઉનાળામાં પેટમાં દુખાવો, પેટનું ફૂલવું , અપચો, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ સૌથી વધુ જોવા મળે છે. આયુર્વેદિક નિષ્ણાત અનુસાર, જો તમે એવા લોકોમાંથી એક છો કે જેમને […]