આપણી ભાગદોડ ભરી જીંદગી અને આપણા ખોટા ખાનપાન ના કારણે મોટાભાગે એસીડીટીની સમસ્યા થતી જોવા મળે છે. એસીડીટી થવાના કારણો અને એસિડિટીથી છુટકાળો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. એસીડીટી થવાના કારણો: એસિડિટિ થવાના ઘણા બઘા કારણો હોઈ શકે છે. જેમકે, વધારે મસાલા વાળું ખાવું, તળેલું ખાવું, મોડી રાહત સુધી જાગવું, અનિયમિત સમયે આહાર લેવો, ભૂખ્યા […]