મહિલાઓમાં કમરની પીડા થવી કે કમરની સમસ્યા થવી એ ખુબજ સામાન્ય સમસ્યા છે.કમરની સમસ્યા થવાથી સ્ત્રીઓ ઘરનું કામ કાજ પણ કરી શકતી નથી. ઘણી વાર તો કમરની પીડા ખુબજ વધી જાય છે જેના, કારણ કે તેઓ બેડમાંથી ઉઠી પણ શકતી નથી. સ્ત્રીઓમાં કમરની તકલીફ થવાના ઘણા કારણ હોઈ શકે છે. સૌથી પહેલું કારણ હાર્મોન્સ અસંતુલન, […]