Posted inHeath

આંતરિક ત્વચા ગરમીથી મેળવો છુટકાળો પગના તળિયાની બળતરા, પેટની બળતરા, પેશાબની બળતરા જેવી શરીરની ગમે તેવી આંતરિક ગરમીને દૂર કરવાના ઘરેલુ ઉપાય

ઉનાળામાં શરીરમાં ત્વચા ગરમી ની સમસ્યા સૌથી વધુ જોવા મળતી હોય છે. જેમ કે, પેટમાં બળતરા, હાથ પગના તળિયામાં થતી બળતરા, પેશાબ કરતી વખતે થતી બળતરા કે ગરમીના પ્રકોપના કારણે શરીરની અંદરની આંતરિક ગરમી વગેરે થતી જોવા મળે છે. આ બધી સમયને દૂર કરવા માટે ના કેટલાક ઘરેલુ ઉપચાર ખુબ જ અસરકારક સાબિત થઈ છે. […]