કેળા એ ભારતમાં સૌથી વધુ વપરાતા ફળોમાંનું એક છે. કેળા લગભગ તમામ ઋતુઓમાં જોવા મળતું ફળ છે. કેળામાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સાથે કેળા પાચન અને હૃદયના સ્વાસ્થ્યને ફાયદો કરે છે. અન્ય મીઠા ફળોની સરખામણીમાં કેળામાં કેલરી પણ ઓછી હોય છે, જેના કારણે તેને […]