આજના આધુનિક યુગમાં ડાયાબિટીસનો રોગ થવો એ ખુબ જ સામાન્ય બની ગયો છે, ડાયાબિટીસ રોગ લોહીમાં સુગર વધવાના કારણે ડાયાબિટીસ વધી જાય છે, પરિણામે ડાયાબિટીસને ને કંટ્રોલમાં લાવવા માટે ઈન્શ્યુલીનનું ઈન્જેક્શન લેવું પડતું હોય છે. ડાયાબિટીસ નો રોગ 50-60 વર્ષ પછી થતો હતો પરંતુ અત્યારની ખાવાની ખરાબ ટેવના કારણે ડાયાબિટીસ રોગના શિકાર નાની ઉંમરના લોકો […]