ઈલાયચીનો ઉપયોગ ઘરના મસાલા તરીકે કરવામાં આવે છે. ઈલાયચીમાં એક દવાનું કામ કરે છે. ઈલાયચી દેખાવમાં લાગે છે ખુબ જ નાની પરંતુ તેના ખુબ જ ગજબના ફાયદા છે. ઈલાયચી એક માઉથ ફ્રેશનર નું કામ કરે છે. ઈલાયચી ખુબ જ સુગંઘીત હોય છે. જેનું સેવન કરવાની સાથે જ તાજગી આવી જાય છે. આ માટે આ નાની […]
