કોથમીર ભારતીય રસોઈની સાન માનવામાં આવે છે. તેને રસોઈમાં નાખીને ખાવામાં આવે તો તેનો અનોખો સ્વાદ મળી આવે છે. માટે દરેક ના રસોઈના દાળ અને વિવિધ શાકમાં કોથમીર ઉપયોગ કરે છે. કહેવામાં આવે છે કે જે કોથમીર ખાય તેની આંખો હંમેશા તેજસ્વી રહેં છે. હા તે એકદમ સત્ય છે. તમે એટલું સાંભયું હશે કે કોથમીર […]