હળદર ઓષઘીય ગુણોથી ભરપૂર ખજાનો છે. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. હળદર રંગ પીળો હોય છે. કાચી સૂકી હળદર આદુંના જેવી દેખાય છે. હળદરની તાસીર ગરમ છે. રસોઈ બનાવવા માટે હળદરનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હળદરમાં ભરપૂર ઔષઘીય ગુણ મળી આવે છે. જે રસોઈનો સ્વાદ વઘારવા ઉપરાંત સ્વાસ્થ્યને સ્વસ્થ અને […]