દૂઘ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘણા લોકો ગરમ દૂઘ પીવાના ફાયદા શું થાય છે તેના વિશે હજુ જાણતા નહી હોય. માટે અમે તમને આજે આ આર્ટિકલ ગરમ દૂઘ પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું. દૂઘમાં ખાંડ નાખીને ના પીવું જોઈએ. દૂઘ માં ખાંડ નાખીને પીવાથી કફ થઈ શકે છે. અને કેલ્શિયમ ની માત્રા ઓછી થઈ […]