હાલના સમયમાં સૌથી વધુ પ્રદુષણ ભારત દેશમાં જોવા મળે છે. વઘારે પ્રદુષિત વાતાવરણના કારણે આપણે ઘણી બીમારીના શિકાર બની શકીએ છીએ. વધારે પ્રદુષણ ના કારણે જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પ્રદુષિત હવા અને ધૂળના રજકણો આપણી શ્વાસ નળીમાં થઈને ફેફસામાં જમા થાય છે. ઘણા લોકોને કયાંક બહાર નીકળે અને પ્રદુષિત વાતાવરણમાં જાય છે ત્યારે […]