દરેક વ્યક્તિ ચા પીવાના શોખીન હોય છે. દરેક વ્યક્તિને ખાંડ વાળી ચા પીવાનું ખુબ જ ગમે છે. પરંતુ શું તમે બઘા જાણો છો કે ખાંડ વાળી ચા પીવાથી શરીરમાં અનેક બીમારી જોખમ પણ વઘી શકે છે. ખાંડ વાળી ચા નું સેવન કરવાથી શરીરમાં ડાયાબિટીસ થઈ શકે છે. આ ઉપરાંત ખાંડ વાળી ચાનું સેવન કરવાથી હાડકાને […]