Posted inHeath

દરરોજ માત્ર આ એક ફળ ખાઈ લો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરશે

અત્યારની ઠંડીની ઋતુમાં ફલૂ અને અનેક ચેપી રોગ થવાની શક્યતા વઘી જાય છે. જેથી બચવા માટે આ ફળ નું સેવન કરવું અમૃત સમાન માનવામાં આવે છે. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. આ ફળ મોસંબીની તુલનામાં અનેક ગણું આરોગ્ય માટે ફાયદાકારક છે. અમે જે ફળની વાત […]