Posted inHeath

ત્રણ મહીના મળતું આ પાકું ફળ ઉનાળામાં રોજ એક ખાઈ લો આખું વર્ષ નિરોગી રાખશે

ઉનાળાની ઋતુમાં દરેક વ્યક્તિને ખાવાનું મન થઈ જાય તેવા જ ફળ વિશે આજે અમે તમને જણાવીશું. ગરમીમાં આ ફળનું સેવન કરવાથી આપણા શરીરને ઠંડક મળે છે. આ ફળને ઉનાળામાં દરેક વ્યક્તિનું સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે. નાના થી લઈને મોટા દરેક વ્યક્તિને ભાવતું આ એક ફળનું નામ પાકી કેરી છે. હા પાકી કેરીનું સેવન […]