પિસ્તાએ એક પ્રકારનો સૂકો મેવો છે. જે ઘણા પ્રકારની મીઠાઈમાં અને અનેક વ્યાજનોમા વાપરવામાં આવે છે. લીલા રંગના દેખાતા આ પિસ્તા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલા જ તેના સ્વાસ્થ્ય ફાયદા પણ છે. પિસ્તામાં વઘારે પ્રમાણમાં ફાયબર અને હેલ્ધી ફેટ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે. આ ઉપરાંત પિસ્તા પોટીનથી ભરપૂર હોય છે. કોઈ પણ […]