Posted inHeath

ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં ખાઈ લો રોજ આ એક વસ્તુ ભૂલથી પણ ખાવાનું ભૂલતા નહીં

જેમ જેમ દિવસ બદલાતો રહે છે તેમ હવે ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે. ગરમીની સીઝનમાં કેરી ભરપૂર માત્રામાં મળી આવે છે. કાચી કેરી અને પાકી કેરી ઉનાળામાં ભરપૂર માત્રામાં મળી રહે છે. નાના મોટા દરેક વ્યક્તિ કેરીને જોવે ત્યારે જ મોંમાંથી પાણી આવવાનું શરુ થઈ જાય છે. નાના મોટા દરેક વ્યક્તિને કેરીનું સેવન કરવું […]