ઉનાળામાં એવી ઘણી બઘી વસ્તુઓ મળી આવે છે જે આપણા શરીરને ઠંકડ પહોંચાડવાનું કામ કરે છે. આજે અમે તમને એક એવી ફળ વિશે જણાવીશું જેનું સેવન ઉનાળાની ગરમીમાં ભરપૂર કરવામાં આવે છે. આ વસ્તુનું સેવન 100 માંથી 99 લોકોએ કર્યુ જ હશે. આ ફળ અંદરથી લાલ રંગની દેખાય છે. તે ખાવામાં ખુબ જ ગળ્યું અને […]