Posted inHeath

શિયાળાની ઠંડીમાં તાજી લીલી કોરિએન્ડર ખાવાના ફાયદા

આજે અમે તમને આ લેખ માં રસોઈનો સ્વાદ વઘારવા માટે ઉપયોગ કરવામાં આવતી કોથમીર ના ફાયદા વિશે જણાવીશું. દરેક વ્યક્તિના ઘરે ખુબ જ સરળતાથી કોથમીર મળી આવે છે. ઘણા લોકો સૂકી અથવા લીલી કોથમીર નો ઉપયોગ કરે છે. કોથમીરનો ઉપયોગ માત્ર રસોઈનો સ્વાદ વઘારવા સિવાય તેમાં ઘણા આયુર્વેદિક ગુણ પણ રહેલા હોય છે. કોથમીરને કોરિએન્ડર […]